અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 03-09-2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એપ્રેન્ટિસ ની ભરતી માટે સૂચના બહાર પાડી છે.

જેની અરજી કરવાની છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022 છે.

AMC ભરતી નો પગાર: Rs.9000/- પ્રતિ માસ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 03-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.

લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી માટે 

https://ahmedabadcity.gov.in પર જઇ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.