3 પાસ માટે સુરતમાં GRD દ્વારા ભરતી.

સુરતમાં GRD દ્વારા ભરતી : 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : જેની છેલ્લી તારીખ 31-08-2022 છે. પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

સુરતમાં GRD દ્વારા ભરતી

સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ ( GRD ) અને સાગર રક્ષક દળ ( SRD )
સ્થળ સુરત ગ્રામ્ય
અર્ટિકલ બનાવનાર ગુજ્જુ ઓનલાઇન
અરજી પ્રકાર ઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટ www.spsurat.gujarat.gov.in

સુરતમાં GRD દ્વારા ભરતી પોસ્ટ નામ

 • જી.આર.ડી. / એસ.આર.ડી.

સુરતમાં GRD દ્વારા ભરતી શૈક્ષણિક લાયકાત

 • 3 પાસ કે તેથી વધુ

સુરતમાં GRD દ્વારા ભરતી વય મર્યાદા

 • 20 થી 50 વર્ષ

સુરતમાં GRD દ્વારા ભરતી પગાર ધોરણ

 • 230/- રૂપિયા દૈનિક ભથ્થું

સુરતમાં GRD દ્વારા ભરતી રહેઠાણ

 • જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

સુરતમાં GRD દ્વારા ભરતી વજન

 • પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
 • મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

સુરતમાં GRD દ્વારા ભરતી ઉંચાઈ

 • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
 • મહિલા ઉમેદવાર : 150 સે.મી.

સુરતમાં GRD દ્વારા ભરતી દોડ

 • પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
 • મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

સાગર રક્ષક દળ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

 • અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંકસ

સત્તાવાર જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો અહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો