સોલર લાઇટ ટ્રેપ તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી ખેડુત માટે
સોલર લાઇટ ટ્રેપ
➤ RKVY-Control of White grub in groundnut
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી થશે
લાઇટ ટ્રેપ / સોલાર લાઈટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
➤ NFSM Commercial Crop
તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૫૦% અથવા રૂ. ૨૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે થશે
સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
➤ ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજના
અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે
અરજી સાથે જોડવાના પુરાવા
➤અરજી કરેલ હોય તેની નકલ
➤આધાર કાર્ડની નકલ
➤રેશનકાર્ડ ની નકલ
➤૭/૧૨ ૮ – અ ની નકલ
➤બેંક ખાતાની નકલ
➤જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ માટે)
અરજી ક્યાં કરવાની રહેશે ?
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.
અરજી કરવાની તારીખ
તારીખ 06/03/2021 થી 30/04/2021 સુધી આઈ ખેડૂતના પોર્ટલ પર કરી શકશો.
અરજી કરવા માટેની લીંક
➤ અરજી કરવા આ લિંક પર ક્લીક કરો.