SBI Bank Loan Interest Rates

બેંક ગ્રાહકોને સસ્તી લોનની સુવિધા આપી રહી છે

આ 5 પ્રકારની લોન સસ્તામાં મળશે

SBI Bank is offering cheap loans to its customers these 5 types of loans will be available cheaply.

State Bank of India offers an exclusive mobile app for customers to apply for a loan for their dream homes through their Android smartphones.




  • હોમ લોન- 6.70 ટકા
  • કાર લોન- 7.50 ટકા
  • ગોલ્ડ લોન- 7.50 ટકા
  • ઓવરસિઝ એજ્યુકેશન લોન9.30 ટકા
  • પ્રી- અપ્રૂવ્ડ પર્સનલ લોન- 9.60 ટકા




હોમ લોન
SBI અત્યારે માત્ર 6.70 ટકાના દરે લોન આપી રહી છે. પરંતુ તે સૌથી ઓછો દર છે અને તમારી પ્રોપર્ટી અને સિબિલના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે.

કાર લોન
SBI બેંક અત્યારે 7.50 ટકા વ્યાજ દરના આધારે લોન આપી રહી છે. ખાસ વાત એ છે કે, SBI 85 મહિના સુધી કાર લોનની સુવિધા આપે છે, એટલે કે તમે સરળતાથી ધીમે ધીમે તમારી કાર લોનની ચૂકવણી કરી શકો છો.




ઓવરસિઝ એજ્યુકેશન લોન
તે સિવાય જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને લોન લેવા માગો છો તો તમારે તેના પર 9.30 ટકાના વ્યાજ દરના હિસાબથી EMIની ચૂકવણી કરવી પડશે.

પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોન
પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોનમાં તમારે 9.60 વ્યાજ દરના હિસાબથી વ્યાજ ચૂકવવાનું રહેશે. બીજી બેંકોની તુલનામાં તે ઘણું ઓછું છે.




ગોલ્ડ લોન
SBIની તરફથી 7.50ના દરે ગોલ્ડ લોન આપવામાં આવી રહી છે. સોનું ગિરવે મૂકીને બેંકમાંથી 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન લેવા માટે વધારે પેપર વર્ક નથી કરવું પડતું જેના કારણે પૈસાની વ્યવસ્થા કરવા માટે પણ આ સારો ઓપ્શન છે.