પશુપાલનની યોજનાઓની યાદી – ikhedut Portal | Pashupalan Yojana 2022 Gujarat

Pashupalan Loan । Pashupalan Loan Yojana । Pashupalan Yojana 2022 । Ikhedut Portal 2022-23 । પશુપાલન લોન યોજના 2022 ગુજરાત | પશુપાલનની યોજનાઓની યાદી

Ikhedut Portal પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. પશુપાલનની યોજનાઓની યાદી 2022-23 ની માહિતી મેળવીશું.

યોજનાનું નામપશુપાલન વિભાગની યોજનાઓની યાદી
ઉદ્દેશગુજરાતના પશુપાલકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
ikhedut portal websitehttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખતા:-01/05/2022 થી 31/05/2022 સુધી

પશુપાલન વિભાગની યોજનાઓની યાદી 2022

અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે)અરજી કરવા અહીં ક્લિક કરો
અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાઅરજી કરવા અહીં ક્લિક કરો
સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો
સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાયઅરજી કરવા અહીં ક્લિક કરો