અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 03-09-2022

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એપ્રેન્ટિસ ની ભરતી માટે સૂચના બહાર પાડી છે. જેની અરજી કરવાની છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022 છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

AMC ભરતી 2022

સૂચના AMC ભરતી 2022: 100 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે અરજી કરો
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
કુલ જગ્યા 100
લાયકાત ગ્રેજ્યુએટ માટે નોકરી
જોબ લોકેશન અમદાવાદમાં નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 03, 2022
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://ahmedabadcity.gov.in/

AMC Bharti 2022 Vacancy Details

ટ્રેડ કુલ જગ્યાઓ
માઇક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ 50
લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ 50

શૈક્ષણિક લાયકાત:

ટ્રેડ લાયકાત
માઇક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ ઉમેદવારોએ માન્ય બોર્ડ/ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પાસ
લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ

AMC ભરતી નો પગાર:

  • Rs.9000/- પ્રતિ માસ.

AMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

https://ahmedabadcity.gov.in પર જઇ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

ત્યારબાદ, https://www.apprenticeshipindia.gov.in ઉપર જઇ તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો

ત્યાર બાદ તેની હાર્ડ કોપી જાહેરાતમાં આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે મોકલી આપવી.

Important Link 

જાહેરાત વાંચો Click Here
હોમપેજ Click Here

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 સૂચના:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 03-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.