ડીઝલ પેટ્રોલ ના ભાવ

પેટ્રોલ-ડિઝલમાં ફરી કડાકો 

રૂ. ૮૮.૨૭ ભાવ થયો, જાણો ક્યાં જિલ્લામાં

તમારા જિલ્લામાં શું ભાવ ?

હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.

હાલ નવા વર્ષ ૨૦૨૧ માં પહેલાજ મહિનામાં લગભગ ૭ વખત પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો થયો છે. દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત બીજા દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૬.૨૨ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૫.૪૭ ₹/ લિટર થયો છે.
તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૫.૮૨ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૫.૬૪ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૮.૨૭ રૂપિયા/લિટર છે જ્યારે ડિઝલ ૮૭.૫૦ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૫/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૬.૨૨ ₹            ૮૫.૯૭ ₹
અમરેલી            ૮૬.૫૯ ₹            ૮૭.૨૪ ₹
આણંદ            ૮૬.૦૪ ₹          ૮૫.૭૯ ₹
અરવલ્લી         ૮૭.૦૬ ₹            ૮૬.૪૮ ₹
ભાવનગર         ૮૮.૨૭ ₹            ૮૮.૦૨ ₹
બનાસકાંઠા       ૮૬.૪૮ ₹           ૮૬.૪૧ ₹
ભરૂચ               ૮૬.૫૩ ₹           ૮૬.૪૯ ₹
બોટાદ             ૮૭.૩૫ ₹        ૮૭.૦૦ ₹
છોટા ઉદેપુર       ૮૬.૫૦ ₹           ૮૬.૨૫ ₹
દાહોદ               ૮૭.૦૮ ₹           ૮૬.૮૩ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૫.૯૭ ₹        ૮૫.૭૧ ₹
ગાંધીનગર          ૮૬.૩૧ ₹          ૮૬.૦૬ ₹

ગીર સોમનાથ     ૮૭.૩૪ ₹       ૮૭.૦૯ ₹
જામનગર          ૮૬.૫૦ ₹         ૮૫.૯૨ ₹
જૂનાગઢ            ૮૭.૦૨ ₹         ૮૭.૨૬ ₹
ખેડા                 ૮૬.૨૯ ₹        ૮૬.૧૧ ₹
કચ્છ                 ૮૬.૦૩ ₹         ૮૫.૭૮ ₹
મહીસાગર         ૮૬.૬૯ ₹         ૮૬.૩૦ ₹
મહેસાણા         ૮૬.૬૪ ₹         ૮૬.૩૯ ₹
મોરબી              ૮૬.૧૧ ₹         ૮૬.૬૯ ₹
નર્મદા              ૮૬.૬૮ ₹         ૮૬.૩૧ ₹
નવસારી            ૮૬.૬૫ ₹         ૮૬.૪૦ ₹
પંચમહાલ         ૮૬.૪૩ ₹         ૮૬.૦૮ ₹
પાટણ              ૮૬.૮૭ ₹         ૮૬.૬૨ ₹
પોરબંદર           ૮૬.૮૮ ₹         ૮૬.૭૪ ₹
રાજકોટ           ૮૫.૯૮ ₹         ૮૫.૭૩ ₹
સાબરકાંઠા      ૮૬.૮૧ ₹         ૮૬.૫૬ ₹
સુરત             ૮૬.૩૩ ₹         ૮૬.૦૮ ₹
સુરેન્દ્રનગર        ૮૭.૦૭ ₹        ૮૬.૯૨ ₹
તાપી            ૮૬.૭૪ ₹          ૮૬.૪૯ ₹
ડાંગ               ૮૭.૨૫ ₹         ૮૭.૨૩ ₹
વડોદરા          ૮૫.૯૦ ₹       ૮૫.૬૪ ₹
વલસાડ         ૮૬.૯૧ ₹          ૮૬.૬૬ ₹
ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૮.૨૭ રૂપિયા છે.

હવે જાણી લઈએ આજ ૧૫/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૫.૪૭ ₹            ૮૫.૧૫ ₹
અમરેલી            ૮૫.૮૫ ₹            ૮૬.૪૩ ₹
આણંદ            ૮૫.૨૯ ₹          ૮૪.૯૮ ₹
અરવલ્લી         ૮૬.૩૦ ₹            ૮૫.૬૭ ₹
ભાવનગર         ૮૭.૫૦ ₹            ૮૭.૧૯ ₹
બનાસકાંઠા       ૮૫.૭૫ ₹            ૮૫.૬૧ ₹
ભરૂચ               ૮૫.૮૦ ₹            ૮૫.૬૯ ₹
બોટાદ             ૮૬.૫૯ ₹         ૮૬.૧૮ ₹
છોટા ઉદેપુર       ૮૫.૭૫ ₹           ૮૫.૪૩ ₹
દાહોદ               ૮૬.૩૨ ₹           ૮૬.૦૧ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૫.૨૧ ₹        ૮૪.૯૦ ₹
ગાંધીનગર          ૮૫.૫૬ ₹          ૮૫.૨૪ ₹
ગીર સોમનાથ     ૮૬.૬૦ ₹       ૮૬.૨૯ ₹
જામનગર          ૮૫.૭૫ ₹         ૮૫.૧૦ ₹
જૂનાગઢ            ૮૬.૨૬ ₹         ૮૬.૪૬ ₹
ખેડા                 ૮૫.૫૩ ₹        ૮૫.૨૯ ₹
કચ્છ                 ૮૫.૨૭ ₹         ૮૪.૯૬ ₹
મહીસાગર         ૮૫.૯૩ ₹         ૮૫.૪૮ ₹
મહેસાણા         ૮૫.૯૦ ₹         ૮૫.૫૯ ₹
મોરબી              ૮૫.૩૭ ₹         ૮૫.૮૯ ₹
નર્મદા              ૮૫.૯૨ ₹         ૮૫.૫૦ ₹
નવસારી            ૮૫.૯૨ ₹         ૮૫.૬૧ ₹
પંચમહાલ         ૮૫.૬૮ ₹         ૮૫.૨૬ ₹
પાટણ              ૮૬.૧૩ ₹         ૮૫.૮૨ ₹
પોરબંદર           ૮૬.૧૨ ₹         ૮૫.૯૨ ₹
રાજકોટ           ૮૫.૨૫ ₹         ૮૪.૯૪ ₹
સાબરકાંઠા      ૮૬.૦૫ ₹         ૮૫.૭૪ ₹
સુરત             ૮૫.૬૦ ₹         ૮૫.૨૯ ₹
સુરેન્દ્રનગર        ૮૬.૩૧ ₹        ૮૬.૧૦ ₹
તાપી            ૮૬.૦૦ ₹          ૮૫.૬૯ ₹
ડાંગ               ૮૬.૫૧ ₹         ૮૬.૪૩ ₹
વડોદરા          ૮૫.૧૪ ₹       ૮૪.૮૩ ₹
વલસાડ         ૮૬.૧૭ ₹          ૮૫.૮૬ ₹

ગુજરાતમાં આજના ડિઝલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૭.૫૦ રૂપિયા છે.